શ્રીરામ
શ્રીરામ

1 min

302
ચૈત્ર સુદ નવમીના જન્મ્યા છે શ્રીરામ.
અયોધ્યાના રાજા છે શ્રીરામ.
કૌશલ્યાની આંખોનાં તારા છે શ્રીરામ.
દશરથરાજા ના લાડલા છે શ્રીરામ.
સીતામાતાના પ્યારા છે શ્રીરામ.
હનુમાનજીના દિલમાં છે શ્રીરામ.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન છે શ્રીરામ.
જન જન નાં મનમાં છે શ્રીરામ,
ઘર ઘર માં વસે છે શ્રીરામ.
ભારતવર્ષનું ગૌરવ છે શ્રીરામ.