STORYMIRROR

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

સહેલું

સહેલું

1 min
58


સહેલું પણ સહેલું નથી,     

આ જીવન સહેલું નથી,     

જન્મ મરણ વચ્ચેના આ ચક્રમાં,     

માનવ જીવન સહેલું નથી,     

     

કંઈક અરમાનો દબાવીને,     

ડગલે ને પગલે સંઘર્ષ કરીને,     

જીવન જીવવું સહેલું નથી,     

નારી હોય કે નર,    

સૌનું જીવવું સહેલું નથી.

     

આ દુનિયામાં ટકી રહેવા,     

માનવ જીવન સહેલું નથી,     

સહજ પ્રાપ્ત આ જીવન પણ,     

સહેલું પણ સહેલું નથી !   

     

ઈશ્વર પરની શ્રધ્ધાથી,     

જીવન પણ સાચે જ સહેલું છે,     


Rate this content
Log in