શબ્દ તમે આપો
શબ્દ તમે આપો
1 min
527
શબ્દ તમે આપો કવિતા હું રચીશ
કલમ તમે આપો કળા હું રચીશ,
મન તમે આપો મીઠાશ હું રચીશ
સંસ્કાર તમે આપો સંસ્કૃતિ હું રચીશ,
ધ્યાન તમે આપો ધન્યતા હું રચીશ
ઈચ્છા તમે આપો ઈરાદા હું રચીશ,
મહેનત તમે આપો મહાનતા હું રહીશ
હાથ તમે આપો સાથ હું રચીશ,
પળ તમે આપો ચપળતા હું રચી
જીવન તમે આપો જીત હું રચીશ.
