Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

સાથ સાથ

સાથ સાથ

1 min
292


રાખ્યો ભરોસો મારા પર,

જિંદગીમાં સાથ આપી ને,

દેખાડ્યો માર્ગ મને,

સંકટો અને દુઃખમાં,


હું બન્યો હતો લાચાર,

આ જિંદગીમાં,

થાક્યો હતો હું,

અપમાન સહન કરીને,


કેમ કરી હું ભુલુ !

એ ભૂતકાળ ને,

મલ્યો પ્રેમ તારો,

એ સંકટોમાં,


કેમ કરી ભુલુ હું,

તારો સાથ જિંદગીનો,

ના દેખાડે એ દિવસ,

કદી કોઈની જિંદગીમાં,


Rate this content
Log in