સાલ મુબારક
સાલ મુબારક
1 min
503
નેહ નીતરતું સૌને સાલ મુબારક
હેત પ્રસારતું સૌને સાલ મુબારક,
નયન મલકાતું સૌને સાલ મુબારક,
હસ્ત લંબાવતું સૌને સાલ મુબારક,
પ્રસન્નતા વેરતું સૌને સાલ મુબારક,
ઓષ્ઠ હસાવતું સૌને સાલ મુબારક,
હૈયું હરખાવતું સૌને સાલ મુબારક,
રોમ પુલકાવતું સૌને સાલ મુબારક,
અતીત ભૂલાવતું સૌને સાલ મુબારક,
સાંપ્રત સજાવતું સૌને સાલ મુબારક.
