STORYMIRROR

Goswami Bharat

Others

4  

Goswami Bharat

Others

રસ્તાઓ

રસ્તાઓ

1 min
23.3K


રોજ ચાલતા જાય છે રસ્તાઓ,

રોજ ફાલતા થાય છે રસ્તાઓ,


જીવનભરની ગેેેમ ખુલ્લી કરીનેે

રમત હારતા જાય છે રસ્તાઓ,


જીવવાની લાલચ આપીને, મોત,

સુધી બાળતા જાય છે રસ્તાઓ,


ટાઢ તડકો ને વરસાદ ને ભરીનેે,

મસ્ત ઉગતા જાય છે રસ્તાઓ,


વાહનો ને બાથ ભીડે ને, જીવનેે,

રોજ ઝાલતા જાય છે રસ્તાઓ.


Rate this content
Log in