STORYMIRROR

sondarva minaxi

Others

3  

sondarva minaxi

Others

પ્રીત અમારી સાવ સાચી

પ્રીત અમારી સાવ સાચી

1 min
245

પ્રીત અમારી સાવ સાચી કાનુડા    

પ્રીત અમારી સાવ સાચી

તને લાગે કેમ કાચી કાનુડા

પ્રીત અમારી સાવ સાચી,


તું છે કાળો ને રાધા સાવ ગોરી

જામે ના તારી બહુ જોડી

કાનુડા પ્રીત અમારી સાવ સાચી,


રાધા ને બોલાવે કહી પ્રાણપ્યારી

અમને કહે છે સાળી

ત્યારે વાગે છે કાળજે કટારી

કાનુડા પ્રીત અમારી સાવ સાચી,


વ્રજની આ નાર કહે

સજી શણગાર જ્યારે

મળ્યા મોહન ત્યારે

નીરખી નીરખીને આંખલડી થાકી

કાનુડા પ્રીત અમારી સાવ સાચી.


Rate this content
Log in