STORYMIRROR

Khvab Ji

Others Romance

2  

Khvab Ji

Others Romance

પ્રેમ

પ્રેમ

1 min
2.9K


ખુશી ખરીદવા  

લોકો, અાખી

સાંજ ખર્ચી  

નાંખે છે

એમને ખબર છે

કે, કાલે ફરી

નવી સાંજ  

મળવાની જ છે !

પ્રેમ ખર્ચવામાં લોકો

શા માટે કંજુસાઈ

કરતા હશે !


Rate this content
Log in