STORYMIRROR

Khvab Ji

Others Romance

2  

Khvab Ji

Others Romance

પ્રેમ

પ્રેમ

1 min
13.4K


ખોટા સમયે,

ખોટા માણસ ને

પ્રેમ ન કરો,

સાહેબ !

કમોસમી

વરસાદ ને

મળે છે ગાળ 

માવઠાં ની !


Rate this content
Log in