Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Chetan Gondalia

Others

2.0  

Chetan Gondalia

Others

પોસ્ટમોર્ટમ

પોસ્ટમોર્ટમ

1 min
116



ગોળીએથી વીંધાઇને;

એક મોઢેથી : "હે રામ !"


અને

બીજા મોઢેથી : "માઓ.."


પણ...

ત્રીજા મોઢેથી : " રોટલો...!!!" 


પોસ્ટમોર્ટમનો રિપોર્ટ :

" - પહેલાં અને બીજા નું પેટ ,

ભરેલું હતું ... !!! "


(હિન્દી - કવિ સર્વેશ્વરદયાલ સક્સેના ના કાવ્યનો ભાવાનુવાદ.) 


Rate this content
Log in