STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

ફૂલ

ફૂલ

1 min
26.5K


હસતાં-હસતાં  

વાત સુગંધી

કરે સવારે

કળીઓ ,-

ફળની અંદર  

ફૂલ ન હોય,

ન હોય ફૂલમાં ઠળિયો.....


Rate this content
Log in