પાણી સીંચતા
પાણી સીંચતા
1 min
348
પાણી સીંચતા
અનેરી પરિતૃપ્તિ
કાં લાગી હશે ?
કે, ઠંડક, ત્યાં ઉભું
કોઈ ઢોળતું હશે ?
