STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ઓળખ

ઓળખ

1 min
2.5K


લ્યો,  

સાવ સામે જ

ઊભેલી  

વ્યક્તિ ને હું

જોઈ તો શકું,

પણ જાણી 

ન શકું...!

રે ! ઓળખ પણ

અપારદર્શક !


Rate this content
Log in