Goswami Bharat
Others
મારા જન્મની સાથે જ,
તારો પણ થયો
જન્મ નવો,
"હું"
તારો નવજાત ને,
"તું"
સ્ત્રીમાંથી
બની ગઈ હતી
'માતા'.
દીપ
ભક્તિ
પ્રેમ
ગયું
ચુંબકીય નીકળી
ગુજરાતી
સંધ્યા
પ્રસૃતિ
વ્યાખ્યા
પ્રપોઝ