STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

નૂતન

નૂતન

1 min
13.8K


સવાર 

અજવાળાની

મા છે...

એ રોજ એ જ 

હોવા છતાં, 

રોજ નૂતન

હોય છે!


Rate this content
Log in