નજર
નજર
1 min
174
જોને એને નજર લાગી
લગાવું હું એને કાજલ
પરંપરા છે આપણી આ
નજર ના લાગે એટલા માટે
લગાવે છે ભાલ અને કાન નીચે કાજલ
સારો ચાલતો ધંધો હોય
છતાં લટકાવે લીંબુ મરચાં
કોઈ પુછે તો કહે દુકાનદાર
કોઈની ના લાગે નજર
નજર નજરનો ભેદ છે
કોઈની નજર કામણગારી
કોઈની નજરમાં દેખાય છે
ઓહોહો કેટલી અદેખાઈ !
