STORYMIRROR

Vipul Borisa

Others

2  

Vipul Borisa

Others

નજર

નજર

1 min
188

શક્ય નથી, તું શક્યતાની બહાર છે

જોબન પણ તારું ભલે પાણીદાર છે.


આંખ ને નજર બેઉ તારી ધારદાર છે,

તે છતાંય મારી આગળ તું બેકાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa