STORYMIRROR
નાના નાની
નાના નાની
નાના નાની
નાના નાની
નાના મારાં ફેશનેબલ,
નાની મારી સિમ્પલ,
નાનાં રહે ટીપટોપ,
નાની રહે ચૂપચાપ,
નાના લાવે રમકડાં,
નાની બનાવે અથાણાં,
નાનાના માથે ટાલ,
નાનીનાં ધોળાં વાળ,
નાનાની હું લાકડી,
નાનીની હું લાડકી.
More gujarati poem from Prakruti Shah 'Preet'
Download StoryMirror App