નાગર
નાગર

1 min

585
ના "અમૃત" હું, ના "ગર" હું,
બસ એક "નાગર" હું,
કલમ કડછી અને બરછી,
થઇ ગયા એક "નરસી"
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ,
બન્યા છે એક "હાટકેશ",
ચમત્કાર પુર "વડનગર",
નાગર વસ્યાં છે નગર નગર,
સ્કંદપુરાણમાં એક ખંડ,
બન્યો છે નાગરખંડ,
"મહાકાલ" છે વ્યોમકેશ,
જય "ગાયત્રી" જય "હાટકેશ".