STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

મોબાઈલ

મોબાઈલ

1 min
3.2K


મુખ પરબીડિયાંનાં

ગળગળાં કાં ?

ચિત્રો ટપાલીઓનાં

ધૂંધળાં કાં ?

મોબાઈલો તો

દૂરનું દેખે રે!

તો અા ટેરવાં

અાંધળાં કાં ?


Rate this content
Log in