મનપસંદ વાનગી -સમોસા
મનપસંદ વાનગી -સમોસા
1 min
129
કોઈ કહે તમને ભાવે શું ?
કહો તમારી મનપસંદ વાનગી
દરેકને હોય પોતાની પસંદ
તમે કહો તમારી પસંદ
પુછ્યુ મને તો કહું તમને
પસંદ છે મને ગરમ સમોસા
સમોસા સાથે ચટણી હોય
મજા કેવી આવતી હોય !
ભાવે ઓછા, બજારના સમોસા
ઘરમાં બને,ખસ્તા કચોરી સમોસા
એક ખાવને ખાતા જાવ
મહેમાન પણ માંગે વધુ સમોસા
આલુ મટરના બને સમોસા
ખાતા જાવ ગરમાગરમ સમોસા
આપ પણ ઘરમાં બનાવો સમોસા
ના આવડે તો યુટ્યુબ પર જુઓ
બનશે હવે સરસ સમોસા
પછી કહેશો વાહ સમોસા
વાહ સમોસા ગરમ સમોસા
ઘરની ચટણી ને ઘરના સમોસા
