મારા સરદાર પટેલ
મારા સરદાર પટેલ
1 min
331
મારા સરદાર પટેલ છે સૌના માનીતા
મારા સરદાર પટેલ છે લોખંડી પુરુષ
મારા સરદાર પટેલ છે મનોબળમાં મક્કમ
મારા સરદાર પટેલ છે ભારતના સાચા શિલ્પી
મારા સરદાર પટેલ છે અખંડ ભારતના ઘડવૈયા
મારા સરદાર પટેલ છે એકતામાં સ્વામી
મારા સરદાર પટેલ છે ભારતના સાચા અર્થમાં સાર્થક
મારા સરદાર પટેલ છે સ્વરાજના સાચા વીર
મારા સરદાર પટેલ છે ભારતને કંડારનાર કલાકાર
મારા સરદાર પટેલ છે ભારતને ગૌરવ અપાવનાર
