Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Daizy Lilani

Others


2  

Daizy Lilani

Others


મારા પ્યારા બાપુ

મારા પ્યારા બાપુ

1 min 11 1 min 11

૨ ઓક્ટોબર ખૂબ જ વિશેષ છે,

તેમાં ઇતિહાસ છૂપાયેલ છે,


ગાંધીજીનો જન્મ આ દિવસે થયો હતો,

તેમણે નવું જ જ્ઞાન આપ્યું,


સાચા અહિંસાને અપનાવ્યો,

તેઓ હંમેશાં ભલું કરતા,


આ કારણે ગાંધીજી અંગ્રેજોની સેના ભગાવી,

એ દિવસે લાલબહાદુર પણ આવ્યા'તા,


ઈમાનદાર અને પ્રિય કહેવાતા,

નહિ ભૂલી શકાય આ દિવસ ને આ તો મહાન,

આમાં ભારતનો ગર્વ છે આમાં તિરંગાની શાન છે.


Rate this content
Log in