માં
માં
1 min
28.2K
આભ ભણી
મીટ માંડી
બેઠેલી ધરતી
ને જોઈ
મારા થી પૂછાઇ
ગયું, મા
તને દઝાતુ નથી
હસી ને બોલી
ના રે ના
રાત દિન' તને
બળતી જોઈ
મારું બળવુ મને
વામણુ લાગે છે
