STORYMIRROR

Hemangi Bhogayata

Children Stories

4  

Hemangi Bhogayata

Children Stories

માઁ, મમ્મી, આઈ, મધર

માઁ, મમ્મી, આઈ, મધર

1 min
270

બાળકનો પહેલો અવાજ હોય એ જ માઁ,

બાળક માટે સદા વ્યાકુળ રહેતી ને કહેતી ખમ્મા !


બાળકની દરેક હલચલ ને સમજે એ જ મમ્મી,

એના હાથનું જમવાનું જ નહીં વ્હાલ પણ હોય યમ્મી !


મુશ્કેલીમાં ને ડગમગીએ ત્યારે યાદ આવે આઈ,

બાળકની તો આખી દુનિયા જ એમાં સમાઈ.


બાળકની લાગણીઓનું મિરર છે મધર,

એની તોલે ન આવી શકે કોઈ અધર.


Rate this content
Log in