લોકડાઉનનું શિક્ષણ
લોકડાઉનનું શિક્ષણ
1 min
62
એક સમય હતો ભણતરનું ભાર હતું,
ભણતરને પણ હવે કોરોન્ટાઈન કર્યું છે.
મન મૂકીને દોડતું તન તંદુરસ્ત મેદાનમાં,
આજે કલાકો સુધી મોબાઈલમાં કેદ છે.
મજાક મસ્તી અને એ મીઠી સલાહો
હવે મોબાઈલના ઈમોજીસ આપે છે.