STORYMIRROR

Khvab Ji

Others

3  

Khvab Ji

Others

લઘુકાવ્ય

લઘુકાવ્ય

1 min
13.8K


હસ્તધુનન કરતા 

હાથોને જોઈને 

થથરે થોર છે,

અાજ નો માણસ બંદૂક ઉપર ચીતરેલો  

મોર છે...!


Rate this content
Log in