STORYMIRROR

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

કરતાર

કરતાર

1 min
120

કોણ તો હશે એ કારીગર,  

ફૂલોમાં ફોરમ ભરનાર, 


રૂપ રંગના એ શણગાર 

ખીલતા રહે એ લગાતાર, 


આપે ના કદી એ મુઠીભર, 

આપે છુટા હાથે બેસુમાર, 


એક જ છે જગમાં દેનાર, 

જગત તણો પાલનહાર.


Rate this content
Log in