Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

કલમ

કલમ

1 min
172


સમય એ પણ હતો

જ્યારે પેન્સિલ અને

કલમ ચાલતી હતી

મારી કલમે અભ્યાસ જ્ઞાન

લખાયેલું હતું


ના મોતી જેવા, ના દાણા જેવા

અક્ષરો ગડબડિયા કીડી જેવા

છતાં પણ એ મારી કલમ


હા જમાનો બદલાયો

કોમ્પ્યુટર અને મોબાઈલ

કલમની જગ્યાએ

આંગળી અને ટેરવાઓ

બસ એજ મારી કલમ.


ગુજરાતી, હિન્દી, અંગ્રેજી

ઝપાટાભેર લખાતી આ કલમ

ના સ્યાહી ખૂટતી

બસ હિંમત લખવામાં રહેતી

બસ આ મારી કલમ.


Rate this content
Log in