STORYMIRROR

Kaushik Dave

Others

4  

Kaushik Dave

Others

ખુશીની મોસમ

ખુશીની મોસમ

1 min
157

ખુશીની હવે મોસમ આવ્યો,

આનંદની હેલી લઈને આવ્યો,


એકબીજાને મદદરૂપ થઈને,

કોરોનાને આપણે કેવો હરાવ્યો !


ના માસ્ક ના સોશ્યલ ડિસ્ટન્સ,

વેક્સિન લીધાનો આનંદ છવાયો,


દોઢ વર્ષની યાતના વેઠી,

ઘરમાં બેસી ઉત્સવ મનાવ્યો,


ઓનલાઇન સ્ટડી ને એક્ઝામ,

સ્ટુડન્ટ પણ થાકી જણાયો,


આ દિવાળીએ ફરવાની મોસમ,

લાંબી ટુરનું આયોજન કરાયું,


એકબીજા સાથે ધીંગા મસ્તી,

ભરપૂર મસ્તી માણવાનો મોસમ આવ્યો,


 દુઃખદાયક સ્થિતિનો સામનો,

સૌએ સહકાર થી કર્યો,


અકળાયેલા બાળકો પણ હવે,

હિલ સ્ટેશન પર જવા જીદ્દે ભરાયો,


કંટાળેલા ઘરના લોકો પણ,

લાંબી ટુર નું આયોજન કરાયું.


Rate this content
Log in