STORYMIRROR

Vipul Borisa

Others

3  

Vipul Borisa

Others

ખરાબી

ખરાબી

1 min
290

ઢળતી સાંજની લાલી આંખોમાં પરોવી છે,

એટલે આંખો મારી લાગતી કાયમ શરાબી છે.


નફો જોતો નથી હું સંબંધમાં ક્યારેય,

બસ એટલી મારામાં ખરાબી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa