કચરાપેટી
કચરાપેટી
1 min
367
કચરાપેટી છે સુંદર નામ
કરે છે સ્વચ્છતાનું કામ,
કચરાપેટી છે સુંદર નામ
કરે છે દેશને સ્વચ્છ
ઘરે ઘરે છે તેનો ઉપયોગ
કરે છે સૌને સલામ
મોટું છે બહુ તેનું નામ
કરે છે ચોખ્ખું ગામ,
કચરો મને આપો એવું સૂત્ર છે
આમ કરે છે એ સુંદર કામ
મારો ઉપયોગ કરો બધા
આપુ છું તેને સલામ
મારા કારણે છે
દેશ અને ગામ સાફ.
