કારણ મળતું નથી
કારણ મળતું નથી
1 min
417
પપ્પા મારે તમારા જેવું બનવું છે,
તમારી જેમ આદર્શથી જીવવું છે,
તમારા જેમ વડીઓનું માનવું છે,
તમારા જેમ સમજીને ચાલવું છે,
પપ્પા મારે તમારું નામ રોશન કરવું છે,
મારે તમારે જેમ સૂર્ય જેમ તપવું છે,
મારે તમારી જેમ લાગણીઓમાં લચકવું છે,
મારે તમારી જેમ આગળ વધવું છે,
પપ્પા મારે તમારું બાકી રહેલું કામ કરવું છે,
પપ્પા મારે તમારી ઈચ્છાઓ પૂરી કરવી છે,
જીવનમાં સંતોષને સજાવવો છે.
