Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

manoj chokhawala

Drama

3  

manoj chokhawala

Drama

કાન્હા! ઓ કાન્હા!

કાન્હા! ઓ કાન્હા!

1 min
11.7K


ભક્તિ કરતાં ભક્ત તારા ભૂલે કામ સારા; 

દેવકીનંદન તમે તો સુદામા ના પ્યારા. 


કૃષ્ણ કનૈયા તમે તો દ્વારિકાનાથ વાળા; 

કેશવ, કાનજી, કાનુડા તમે તો નામ વાળા. 


નંદજી ના પ્યારા, તમે તો યશોદાજીના દુલારા; 

માધવ, મુકુંદ, દામોદર, યોગેશ્વર નામ તુમ્હારા.


મુજ ભાલ પર માધવ તિલક સુશોભિત કરનારા !

મુજ ચક્ષુ માં નટવર સ્વરૂપ ધારણ કરનારા !


મુજ હૈયામાં મુરલીધર સ્વરૂપે બિરાજનારા !

મુજ કર થકી કર્મ, ભક્તિ,યોગ કરાવનારા !


મુજ હૈયું કહે, દોસ્ત તુજ ને કોણ ગમે છે ?

મુજ અધર બોલે, ગિરિધર ગોપાલ ઉરમાં રમે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama