Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Shah

Others

3  

Kalpesh Shah

Others

જ્યારે જ્યારે

જ્યારે જ્યારે

1 min
22


જયારે જયારે હિમાલય પીગળતું હશે,

દર્દ તેના દિલમાંથી નીકળતું હશે,


ગોદમાં પોતાની જોઈને લાશો,

બરફ આંસુ બની ઓગળતું હશે,


એક-એક સૈનિક છે દસને ભારે,

લાલ ધરતીનું હૈયું કેવું વિહવળતું હશે,


આપણે ઉજવીશું દિવાળીને ઈદ,

કોઈ શહીદનું કુટુંબ ત્યાં ટળવળતું હશે,


શહાદત એળે ન જાય શહીદોની,

મારા દેશનું નામ દુનિયામાં ઝળહળતું હશે,


આઝાદ કરો આતંકવાદથી આ ચમનને,

કોઈ આઝાદ થવાં પણ ભલા કરગરતું હશે.


Rate this content
Log in