જન્મજયંતિ
જન્મજયંતિ
1 min
310
લોખંડી પુરુષની આ છે જન્મજયંતિ
સરદાર પુરુષની આ છે જન્મજયંતિ
વલ્લભભાઈની આ છે અમૂલ્ય જન્મજયંતિ
એકતાના સાથીની આ છે જન્મજયંતિ
અખંડિતતાના સપૂતની આ છે જન્મજયંતિ
ભારતના વીરની આ છે જન્મજયંતિ
પટેલના પ્રાણની આ છે જન્મજયંતિ
ભારતના શાનની આ છે જન્મજયંતિ
દેશના દરેક નાગરિકના સરદારની છે જન્મજયંતિ
બારડોલીના બહાદૂરની આ છે અમૂલ્ય જન્મજયંતિ
