STORYMIRROR

Prafulla Shah

Others

3  

Prafulla Shah

Others

જિંદગી,

જિંદગી,

1 min
13.9K


ડિયર જિંદગી,

... જીવવી છે તને,

ભલે સામે મોત ઊભું હોય,

... જીતવી છે તને,

ભલે માથે આભ ફાટી પડે,

... માણવી છે તને,

ભલે દુઃખના ડુંગરા તૂટી પડે

... ચાહવી છે તને,

જીવન પર્યંત...

... જીવન પર્યંત

 


સામગ્રીને રેટ આપો
લોગિન