STORYMIRROR

urvashi trivedi

Others

3  

urvashi trivedi

Others

જિંદગી

જિંદગી

1 min
35

ઘર્ષણ વગર ગતિ નથી,

સંઘર્ષ વગર પ્રગતિ નથી,


અનુભવ વગરની એક પણ ક્ષણ નથી,

મોકો અને ધોખો જેવી કોઈ શિક્ષા નથી,


શબ્દ અને નજર જેવી કોઇ સાવચેતી નથી,

સ્નેહની સુવાળી સંગત જેવી બીજી કોઈ રંગત નથી,


મુશ્કેલી વગરની જિંદગી એ જિંદગી નથી.

ઘર્ષણ વગર ગતિ નથી, સંઘર્ષ વગર પ્રગતિ નથી.                  


સામગ્રીને રેટ આપો
લોગિન