જીવન
જીવન
1 min
240
જીવન છે રંગબેરંગી,
સંઘર્ષ પણ રહસ્યમય છે,
એ રહસ્ય પામવાને,કેવા કેવા સંઘર્ષ છે,
આવી મુશ્કેલી એવી બધી,
એ મુશ્કેલી વાળું જીવન છે,
સાથ કુટુંબમનો સારો મલ્યો,
કોરોનામાંથી પાર ઉતર્યો,
નીત નવું જાણવા મલ્યું,
કુદરતનો પણ સાથ મલ્યો,
સુખી મારા જીવનમાં,
સૌનો મને સાથ મલ્યો.
