STORYMIRROR

AMRUT GHAYAL

Others

0  

AMRUT GHAYAL

Others

જીવન જેવું જીવું છું,

જીવન જેવું જીવું છું,

1 min
551


જીવન જેવું જીવું છું,

એવું કાગળ પર ઉતારું છું;

ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.

તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ !

વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.


Rate this content
Log in