STORYMIRROR

Chetan Gondaliya

Others

3  

Chetan Gondaliya

Others

જીવી લે

જીવી લે

1 min
489

જીવન એક જલધિ,

તરતાં તું શીખી લે,


પડ્યું અનંત આકાશ,

ઉડતાં તું શીખી લે,


હસે સૌ દુઃખીયાઓના,

આંસુ ખોબે ઝીલી લે !


Rate this content
Log in