STORYMIRROR

Khvab Ji

Others

2  

Khvab Ji

Others

ઝાડ

ઝાડ

1 min
2.7K


વ્હાલથી જે

ઝાડ વાવી શકે,

એ છાંયડાને

લાવી શકે,

છાંયડે બેસીને

રૂડું વિચારે,

જીવતરને એ

ઝાડ બનાવી શકે !


Rate this content
Log in