STORYMIRROR

Goswami Bharat

Others

2  

Goswami Bharat

Others

હવાબારી

હવાબારી

1 min
117

પીડાઓથી

ભરચક,


સમયની ટ્રેનમાં

મારે માટે,


બની ગઈ છે તું'

હેતાળ હવાબારી !


સામગ્રીને રેટ આપો
લોગિન