STORYMIRROR

Kalpesh Shah

Others

2.6  

Kalpesh Shah

Others

હું ગુજરાતી

હું ગુજરાતી

1 min
11.5K


પ્રજા જેની નથી કોઈથી ગભરાતી,

એ કારણ ગર્વથી છાતી ય ઉભરાતી,


રહું દુનિયામાં જ્યાં પણ એ ના વિસરાતી,

મને ખુબ ગમે ભાષા મારી ગુજરાતી. 


Rate this content
Log in