STORYMIRROR

Rajveer Jamotar

Others

3  

Rajveer Jamotar

Others

હું આવો છું

હું આવો છું

1 min
266

ધીર છું ગંભીર છું

વહેતી ધારા નીર છું,


અડગ, અભય

પાર્થ તણો તીર છું,


દુશ્મનને દામવા

દવા અકસીર છું,


માન્યું જ્વાળામુખી, 

પણ સફેદ ખીર છું.


Rate this content
Log in