ગુલાબ
ગુલાબ
1 min
269
બોલતા તો બોલી ગયો,
કાંટાની જેમ ચૂભી ગયો,
સદાય હસતું એનું મુખડું,
જાણે ગુલાબનો છોડ ખીલી ગયો !
ખીલેલા ગુલાબ જેવું હસતું રહે મુખડું,
શ્રીજી કૃપાથી ના રહે કોઈ ને દુઃખડુ,
મળે જો કોઈ દિ' દુઃખો જીવનમાં,
સ્મરણ શ્રીજીનું, મુખ રાખો નમણું.
