STORYMIRROR

Vanaliya Chetankumar

Children Stories

3  

Vanaliya Chetankumar

Children Stories

ગાંધીજીની છે ગાથા

ગાંધીજીની છે ગાથા

1 min
399

ગાંધીજીની છે ગાથા આતો ગાંધીજીની છે ગાથા

આઝાદીની સાથે થાય છે ગાંધીજીની ગાથા


મોહન નામે ઓળખાયા એતો પિતા નામે વખણાયા

સૌરાષ્ટ્રને શાન આપી એ છે ગાંધીજીની ગાથા


કાયા પર છે ખાદીધારી હાથમાં છે લાકડી સારી

મીઠાનો છે એ તો ચોર ભારતીયોને આપ્યો બોલ ગાંધીજીની છે છે ગાથા


આઝાદી માટે ખૂબ જ લડ્યા સત્યનોનો સાથ ન છોડ્યો

અહિંસાની ચાદર ઓઢી બધી મૌસમ રખડ્યા


ભારત દેશને આઝાદ કર્યો ગુલામીમાંથી મુક્ત કર્યા

દેશને આબાદ કર્યું એ છે ગાંધીજીની ગાથા


Rate this content
Log in