Vipul Borisa
Others
કોઈ વચ્ચોવચ છોડીને જતુ રહે,
લાગે, કાચથી પત્થર તોડીને જતુ રહે.
સપનાની નીંદરમાં, કોઈ આંખ ફોડીને જતુ રહે,
જેમને દવા આપો, એ જ દર્દ સાથે જોડીને જતુ રહે.
નજર
શબ્દ
પ્રબળ
બાંકડો
સ્મરણ
ધીરજ
તહેવાર
કાગળ
વિરહની આગ
ભૂલાવું