STORYMIRROR

Jeetal Shah

Others

2  

Jeetal Shah

Others

ધુળેટી

ધુળેટી

1 min
61

હું બની જાઉં

બંસી તમારી,


ખીલી જાઉં,

વૃંદાવન જેમ,


હોળી ધુળેટીના

રંગોથી રંગાઈ જાઉ,

ભરી હર્ષ, ઉમંગની લહેર.


Rate this content
Log in