Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

ધબકે છે

ધબકે છે

1 min
8


ચેહર મા થકી જ હૃદય ધબકે છે,

એની કૃપા થકી જીવન ચાલે છે,


ઊંચા આભમાંથી નિરખતી રહે,

ગોરના કૂવે હાજરાહજુર રહે,


માઈ ભક્ત રમેશભાઈ દુઆ દે છે,

મા સૌની મનોકામના પૂર્ણ કરે છે,


ભાવના એનાં ગુણગાન લખે છે,

જીવન-દોરી ચેહર મા સંભાળે છે,


કળિયુગમાં તારણહાર ચેહર છે,

શરણે આવે એને સુખી રાખે છે.


Rate this content
Log in